WhatsApp Group
Join Now
Bank of Baroda Bharti 2025 : 2700 જગ્યા માટે આજે જ અરજી કરો
બેંક ઓફ બરોડા (BOB) દ્વારા એપ્રેન્ટીસ પદ માટેની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. કુલ 2700 જેટલી પોસ્ટ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.તેમાં ગુજરાતમાં કુલ 400 જેટલી જગ્યાઓ છે.આ પોસ્ટ માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર 2025 છે.આ ભરતી ની વિગતવાર માહિતી નીચે આપેલી છે.
ફોર્મ ભરવા માટે bankofbaroda.in પર અરજી કરવાની રહેશે.
મહત્વની તારીખો :
• ફોર્મ ભરવાની શરુ તારીખ: 11- નવેમ્બર - 2025
• ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 1 - ડિસેમ્બર - 2025
કુલ ખાલી જગ્યાઓ :
• ગુજરાત : 400
• કર્ણાટક : 440
• મહારાષ્ટ્ર : 297
• રાજસ્થાન : 215
• ઉત્તર પ્રદેશ : 307
• તમિલનાડુ : 159
• દિલ્હી : 119
• કુલ : 2700
વય મર્યાદા :
• ન્યુનતમ ઉંમર: 20
• મહતમ ઉંમર: 28
સરકારના નિયમો મુજબ છૂટછાટ
આ પણ વાંચો : ઇન્ડિયન રેલવે ભરતી 2025
શૈક્ષણિક લાયકાત :
•કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીએ સ્નાતક કરેલુંં હોવું જોઈએ
અરજી ફી:
• જનરલ/OBC/EWS: 800/-
• SC/ST : 0 (શુન્ય)
• PWD : 400/-
પગાર ધોરણ:
• 1200/- થી 15000/-
પસંદગી પ્રક્રિયા :
• ઓનલાઇન લેખિત પરીક્દષા
• સ્તાવેજ ચકાસણી
• સ્થાનિક ભાષા કસોટી
જરૂરી દસ્તાવેજો :
• પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી
• આધાર કાર્ડ
• માર્કશીટ અને પ્રમાણપત્રો
• જાતિ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો
• જન્મ પ્રમાણપત્ર
અરજી કઈ રીતે કરવી :
•સત્તાવાર વેબસાઇટ www.bankofbaroda.In પર જાઓ
•કારકિર્દી વિભાગમાં જઈ વર્તમાન તકો પસંદ કરો
•એપ્રેન્ટીસ ભરતી 2025 ની જાહેરાત શોધો અને ઓનલાઈન અરજી પર ક્લિક કરો
•તમામ વિગતો ભરો
•અરજી ફી
•ફોર્મ સબમીટ કરો અને ફોર્મ ની પ્રિન્ટ સાચવો
ફુલ નોટિફેકસન વાંચો: અહીં ક્લિક કરો
0 Comments